Gujarat

જામનગરના ૩૩ હજારથી વધુ ખેલાડીઓએશહેર/જિલ્લા શાળાકક્ષાની રમતોની સ્પર્ધામાં ભાગ લીધો

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગર શહેર/જિલ્લાની શાળાકક્ષાસ્પર્ધાએથી શરૂ થતી રમતો જેવી કે એથ્લેટીક્સ, કબ્બડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચની સ્પર્ધાઓ તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૮/૦૩/૨૦૨૨ દરમ્યાન યોજાઇ હતી.જેમાં જામનગર શહેરના ૧૦૨૧૧ તેમજ જીલ્લાની શાળાઓના ૨૩૧૪૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

khel-mahakumabh-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *