Gujarat

જામનગરની સરકારી શાળામાં બાળકો પાસે સફાઈ કરાવી

જામનગર
જામનગરમાં પંપહાઉસ રોડ પર આવેલી પંપહાઉસ પ્રાથમિક શાળામાં શાળાની ઇમારતની લોબીમાં બાળકો સાવરણી લઇ સફાઇ કરતા જાેવા મળ્યા હતાં. એક બાજુ સરકાર ભાર વિનાના ભણતરના દાવા કરે છે ત્યારે સરકારી શાળામાં બાળકોને સાવરણી પકડાવી સફાઇ કરાવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે. આ બનાવનથી બાળકોના વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે અને જવાબદારો સામે પગલાં લેવા માંગણી ઉઠી છે.જામનગરની સરકારી પંપહાઉસ પ્રાથમિક શાળામાં બાળકોને ઝાડુ પકડાવી શાળાની લોબીની સફાઇ કરાવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે. બાળકો પાસે સાફ-સફાઇ કરાવામાં આવતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. બીજી બાજુ ભાર વિનાના ભણતરના દાવા પોકળ પુરવાર થયા છે.

Children-in-primary-school-were-caught-in-the-bushes.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *