Gujarat

જામ કંડોરણા ઉપસરપંચ સાહેબ દારૂના જથ્થા સાથે ઝડપાયા

ઉપસરપંચ થયા પછી પણ દારૂનો વેપલો કરતા શરમ પણ આવતી નથી જામકંડોરણામાં ઉપસરપંચ  દારૂનો વેપલો કરતા ઝડપાયો
 જામ કંડોરણા ની ગ્રામ પંચાયતની ચૂંટણી આ વખતે બિન હરીફ તરીકે  જયેશ કોયાણી ઉપ સરપંચ ચૂંટાયા હતા જે જેના ગોડાઉનમાં બે-ત્રણ દિવસ પહેલા પરપ્રાંતીઓ ઇંગલિશ ઇંગ્લિશની દારૂની બોટલ ૨૪ નંગ ઝડપાયા હતો ત્યારે સોશિયલ મીડિયામાં વિકાસ ગાડો થયો છે તેને બદલે વિકાસ પીધેલ હાલતમાં છે તેવું સાબિત કરી બતાવ્યું જે ગામના ઉપસરપંચ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોય તે ગામનો વિકાસ બીયર બાર સિવાય બીજો કોઇ હોઇ જ ના શકે જામકંડોરણાના ઉપસરપંચ જયેશ  છૂટક દારૂ ના વેપલો કરતા હોય  તો આ જામ કંડોરણા જથ્થાબંધ દારૂનો વેપારી કોણ છે તે સવાલ ઉભો થયો છે
 જામકંડોરણાના પોલીસ તંત્રની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે
બ્યુરો રિપોર્ટ જામકંડોરણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *