છોટા-ઉદેપુર જિલ્લા યુવા વિકાસ આધિકારીની કચેરી ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે તા. 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનુ આયોજન એસ.એફ હાઈસ્કૂલ ખાતે સવારે 8 વાગે કરવામાં આવ્યું છે. ભાગ લેનારા તમામ સ્પર્ધકો તેમજ પ્રેક્ષકોએ કચેરીનો સંપર્ક કરી સ્થળ પર જઈ શકે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર