Gujarat

જુનાગઢ: કેશોદ શહેર ચારચોક ખાતે “કોંગ્રેસ પક્ષ” ના આગેવાનો દ્વારા મોરબી માં ઝૂલતા પુલ ની દુઃખદ દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતો ને “શ્રદ્ધાંજલી”આપવા માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી…

રામ મંદિર ખાતે પહોંચી મુર્તાત્માઓના આત્મા ને શાંતિ આપે એ માટે બે મિનિટ નું મૌન પાળી રામ ધૂન બોલાવી દિવંગતો ના પરિવારજનો પર આવી પડેલા દુઃખમાં સહન કરવાની શક્તિ આપવા ભગવાન શ્રી રામ ને પ્રાથના કરી હતી…
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20221103-WA0501.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *