Gujarat

જૂનાગઢમાં તા.3 ના  મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી થશે  

જૂનાગઢ જિલ્લામાં નારીવંદન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત તા.૩ ઓગસ્ટના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હોલમાં સવારે ૧૧ થી ૧૩ કલાક દરમિયાન મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાશે. જૂનાગઢ જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત  તા. ૭ ઓગસ્ટ સુધી મહિલા સન્માન તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો મહિલા લાભાર્થીઓને આપવાના  કાર્યક્રમો યોજાનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *