Gujarat

જૂનાગઢ જિલ્લામાં જુલાઈ માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમની તમામ અરજીઓનો નિકાલ કરાયો

જૂનાગઢ જિલ્લામાં જુલાઈ માસનો  સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને તથા સબંધિત અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમાં જિલ્લાના અરજદારોના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *