Gujarat

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદેદારો બીનહરીફ ચૂંટાયા

પ્રમુખ તરીકે વી.ડી. પટેલને બીજી વખત જવાબદારી સોંપાઈ
જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદેદારો બીનહરીફ તથા. સતત બીજી વખત પ્રમુખ તરીકે વી.ડી. પટેલ ચૂંટાય આવ્યા હતા ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી જાહેર થતા અનેક વેપારીઓએ ફોર્મ ભર્યા હતા. સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયાનાં પ્રયાસોથી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી બીનહરીફ જાહેર કરવામાં આવી હતી
પ્રમુખ તરીકે વી.ડી. પટેલ (બીજી વખત ચૂંટાયા છે) ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ ખાચરીયા, પ્રવિણભાઈ ગજેરા, સેક્રેટરી તરીકે હરેશભાઈ ગઢીયા, તેમજ જો. સેક્રેટરી તરીકે કિશોરભાઈ વઘાસીયા, ખજાનચી તરીકે જીતુભાઈ વડાલીયા સહિતના તમામ હોદેદારો બીનહરીફ ચૂંટાયા હતા

IMG-20220610-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *