Gujarat

જેતપુર મા શિવાજી મહારાજ ની જન્મજ્યંતી નિમિતે વિશ્વ હિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળ દ્વવારા વિશાળ શોભા યાત્રા તેમજ પુષ્પાજલી કાર્યક્રમ યોજાયો

હિન્દૂ હિત રક્ષક અને હિન્દુત્વ નાં આરાધ્ય દેવ એવા છત્રપતી શિવાજી મહારાજ ની આજે જન્મજ્યંતી નિમિતે જેતપુર મા વિશ્વ હિન્દૂ પરિસદ બજરંગ દળ તેમજ વિવિધ સંસ્થા દ્વવારા સરદાર ગાર્ડન થી સ્ટેન્ડ ચોક સુધી શોભાયાત્રા યોજાઈ હતી શિવાજી મહારાજે મોગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી ને સમગ્ર ભારત મા ભગવો ધ્વજ લહરાવી વીર પુરુષ તરીકે ગણાયા હતા આજે પણ હજારો લાખો યુવાનો તેઓના જીવન ચરિત્ર નો બોધ પાઠ લઈ ને હિન્દુત્વ માટે કાર્યરત છે ત્યારે આજે તેમની જન્મજ્યંતી નિમિતે શહેર નાં તીન બત્તી ચોક કનકિયા પ્લોટ સ્ટેન્ડ ચોક સુધી શોભાયાત્રા યોજાયેલ અને સ્ટેન્ડ ચોક પાસે આવેલ શિવાજી ચોક મા તેમની પ્રતિમા ને હારતોરા કરિ પુસ્પાજલી અર્પણ કરિ હતી
બાઈટ…. જગદીશભાઈ પાંભર વિશ્વ હિન્દૂ પરિસદ પ્રમુખ
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *