Gujarat

ઝોઝ ગામના બે કિશોરોનો મૃતદેહ

ઝોઝ ગામના બે કિશોરોનો મૃતદેહ સુખીડેમના કેચમેન્ટ એરિયામાંથી મળી આવ્યા, 3 દિવસ પૂર્વે બંને કિશોર થયા હતા ગુમ,
ઝોઝ ગામના બામણિયા ફળિયામાં રહેતા જયેશ રાયસિંગ રાઠવાનો મૃતદેહ ગઈકાલે ઝિંઝરવાણી પાસે ડુંગર કિનારે મળ્યો, પુજારા ફળિયામાં રહેતા હિતેશ લાલસિંગ રાઠવા નો મૃતદેહ બાંડીભીત  પાસે ડેમના પાણીમાંથી મળ્યો, ન્હાવા ગયા હોય તે સમયે ડૂબી ગયાનું અનુમાન, બન્ને કિશોરોએ હાલમાજ SSC ની આપી છે પરીક્ષા, મૃતદેહ મળતા બંનેના પરિજનોએ કરી અંતિમ ક્રિયા, બંનેના પરિવારે પોલીસ પ્રક્રિયા ટાળી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220601-164448_1-1.png Screenshot_20220601-164451_1-0.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *