Gujarat

ટોલફ્રીનંબર૧૯૫૦ઉપરસંપર્કકરીમતદારયાદીસંબંધિતવિગતોમેળવીશકાશે

 ભારતના૧૮વર્ષથીવધુઉંમરધરાવતાહોયતેવાનાગરિકોમતદાનકરીશકેઅનેદિવ્યાંગોનેમતદાનમાટેવિશેષસુવિધાઓમળીરહેતેમાટેઆગવુંઆયોજનચૂંટણીતંત્રદ્વારાકરવામાંઆવશે.

મતદારયાદીસુધારણાકાર્યક્રમશરુછે. અવસર (All voters Spirited, Aware, Responsible) લોકશાહીનોથીમહેઠળઅવસર, અનોખાગુજરાતનો, અવસર, આપણાસૌનો, અવસર, ગુજરાતવિધાનસભાચૂંટણીનો, અવસર, લોકશાહીનોછે.

ભારતના૧૮વર્ષથીવધુવયધરાવતાહોયતેવાપ્રત્યેકનાગરિકોમાંચૂંટણીઅનેમતદાનમાટેજાગૃત્તિઆવેતેમાટે

ચૂંટણીપંચદ્વારાકાર્યવાહીકરવામાંઆવેછે.

મતદારતરીકેનોંધણીકરાવવામાટેવિશેષસુવિધાઓઉપલબ્ધકરવામાંઆવીછે.

ખાસસંક્ષિપ્તસુધારણા (Special Summaey Revision – SSR) શુંછે? ભારતીયચૂંટણીપંચદરવર્ષેવણનોંધાયેલપાત્રતાધરાવતાનાગરિકોનીનોંધણીકરવામાટેખાસસંક્ષિપ્તસુધારણાકાર્યક્રમનુંઆયોજનકરવામાંઆવેછે.

આવર્ષેલાયકાતનીતા.૧ઓકટોબર,૨૦૨૨નાસંદર્ભમાંમતદારયાદીનીખાસસંક્ષિપ્તસુધારણાતા.૧૨ઓગસ્ટ, ૨૦૨૨થીશરૂથશે.

કોણમતદારયાદીમાંપોતાનાનામનીનોંધણીકરાવીશકશે?

તા.૦૧.૧૦.૨૦૨૨નીસ્થિતિએજેવ્યક્તિના૧૮વર્ષપૂર્ણથયાહોયતેવા, ભારતનાતમામનાગરિકોમતદારયાદીમાંપોતાનાનામનીનોંધણીકરાવીશકશે.

સામાન્યનાગરીકોકયામતદારયાદીજોઇશકશે? મતદારયાદીમાંનામધરાવતામતદારોજિલ્લામાંસમાવિષ્ટતમામમતદાનમથકોખાતેમતદારયાદીમાંતથાBLOનીમદદથીપોતાનાનામનીચકાસણીકરીશકશે.

હક્ક – દાવાઅનેવાંધાઅરજીઓસ્વીકારવાનોસમયગાળોશુછે?

હક્ક – દાવાઅનેવાંધાઅરજીઓતા.૧૨.૦૮.૨૦૨૨થીતા.૧૧.૦૯.૨૦૨૨સુધીરજૂકરીશકશે.

ક્યુનિયતફોર્મકોનેભરવું?

ફોર્મ -૬નવામતદારોનીનોંધણીમાટે, ફોર્મ – ૬ક

ઓવરસીઝઇન્ડિયનમતદાતાઓમાટે, ફોર્મ – ૬ખ

મતદારયાદીમાંનોંધાયેલપ્રવર્તમાનમતદારોપોતાનાઆધારનંબરનીવિગતોમતદારયાદીમાંદાખલકેલિંકકરવામાટે, ફોર્મ -૭

મતદારયાદીમાંનોંધાયેલવ્યકિતનામરણનાકિસ્સામાંનામકમીકરવામાટે, ફોર્મ-૮

આફોર્મજુદાં-જુદાંહેતુ

માટેનિયતકરવામાંઆવ્યાછે.

૧) મતદારયાદીમાંપોતાનાનામનીવિગતોસુધારાઓમાટે

૨) સ્થળાંતરનાકિસ્સાઓમાંસરનામુબદલવામાટે

૩) સુધારાવિનાચૂંટણીકાર્ડમેળવવામાટે

૪) દિવ્યાંગમતદારોનામાર્કિંગમાટેઆસહિતનિયતફોર્મભરવાનારહેશે.

મતદારયાદીસુધારણાકાર્યક્રમઅંતર્ગતજિલ્લાચૂંટણીતંત્રદ્વારારજાઓનાદિવસોદરમિયાન

ખાસઝુંબેશયોજવામાંઆવશે.

આગામીતા.૨૧ઓગસ્ટ-૨૦૨૨ (૨વિવાર) તા.૨૮ઓગસ્ટ-૨૦૨૨ (રવિવાર), તા.૦૪સપ્ટેમ્બર – ૨૦૨૨ (રવિવાર)

અનેતા.૧૧સપ્ટેમ્બર -૨૦૨૨ (રવિવાર) દરમિયાનખાસઝુંબેશયોજાશે.

એપ્લીકેશનતથાપોર્ટલ (વેબસાઇટ) પરપણ

ઓનલાઈનમતદારનોંધણીતથાઅન્યસેવાઓઉપલબ્ધછે. આવેબસાઈટઅનેએપ્લિકેશનમાટે

(૧) www.nvsp.in (૨) www voterportal.ec.gov.in

(૩) Voter helpline application છે.

દિવ્યાંગમતદારોમાટેએપ્લીકેશનછે. PWD એપમારફતદિવ્યાંગજનોનેસુવિધાઓમળીશકેછે.  (૧) દિવ્યાંગતરીકેમતદારયાદીમાંનોંધણીકરાવીશકશે. (૨) દિવ્યાંગતરીકેમતદારયાદીમાંસુધારાતથાકમીકરવાનીસેવાઉપલબ્ધછે.

(૩) મતદાનકરવાજવાસમયેવ્હીલચેરસુવિધાઉપલબ્ધકરાવવામાટેદિવ્યાંગજનોવિનંતીકરીશકશે.

મતદારયાદીનીવધુજાણકારીમાટેકોનોસંપર્કકરવો?

(૧) સ્થાનિકકક્ષાએબુથલેવલઅધિકારી, (૨) તાલુકાકક્ષાએમદદનીશમતદારનોંધણીઅધિકારી, (૩) વિધાનસભામતવિભાગકક્ષાએમતદારનોંધણીઅધિકારી, (૪) જિલ્લાનાટોલફ્રીનંબર૧૯૫૦ઉપરસંપર્કકરીમતદારયાદીસંબંધિતવિગતોમેળવીશકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *