Gujarat

ડુંગરવાટ ખાતે 32 માં સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો 

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ડુંગરવાટ ખાતે “ડુંગરવાંટ -2 પ્રાથમિક શાળામાં માં 32 માં સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ટી.પી.ઓ શ્રી બારીયા રણજીતસિંહ,જિલ્લા શિક્ષણ સંઘ પ્રમુખ શ્રી રાઠવા શૈલેષભાઈ, તાલુકા શિક્ષણ મંત્રી શ્રી પિયુષભાઈ,તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ, ડુંગરવડ જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ડોક્ટર બીનાબેન,યુવા સામાજિક કાર્યક્રર શ્રી ચંદ્રસિંહ રાઠવા, યુવા આગેવાન શ્રી શૈલેષભાઈ રાઠવા, શાળા કાચાપત્રો -પરમાર તથા શાળાના તમામ શિક્ષક મિત્રો ગ્રુપ આચાર્યશ્રી બુદ્ધિશાગર સાહેબ તથા ગામના આગેવાનો તેમજ યુવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area

IMG-20221008-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *