Gujarat

ડોક્ટર કેવલ,આર પંડ્યા સંગ ડો,ભુમી,બી મહેતા એ પાડ્યાં પ્રભુતામાં પગલાં….

*શાંતાબા ગજેરા હોસ્પિટલમાં પણ ગાયનેક વિભાગમાં  ફરજ સાથે દિલ ના ઉત્સાહ સાથે દર્દિ નારાયણો ની સુંદર સેવા નિભાવી હતી તેમજ હાલ રાધવેન્દ્ર હોસ્પિટલમાં ખ્યાતનામ ગાયનેકોલોઝી DGO ડોક્ટર તરીખે ફરજ નિભાવી રહ્યાં છે.એવા ખ્યાતનામ તબીબ ડો,કેવલ,આર.પંડ્યા સાથે ડો.ભુમી,બી મહેતા લગ્નગ્રંથિથી જોડાઈ જીવનસંગિની સાથે નવ જીવન માં પગલાં પાડ્યાં હતાં.
આ લગ્નપ્રસંગે જીલ્લા ના વરીષ્ઠ જનો, ડોકટરશ્રીઓ,બ્રમ્હસમાજ ના મહાનુભાવો ની ખાસ ઉપસ્થિત રહેલ. લક્ષ્મી નારાયણ સ્વરુપ આ નવદંપતી ને સપ્તપદીના સાત ફેરા ના પગલે સહ જીવન ની સહયાત્રા  માં સુખી જીવન ના આશિર્વાદ નવદંપતી એ પ્રાપ્ત કરેલ હતા.સગા વ્હાલા,સ્વજનો, મિત્ર વર્ગ તરફ થી પણ અભિનંદન ની વર્ષા સાથે આશિષ આ નવ દંપતિ એ મેળવ્યા હતાં.
રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ

IMG-20221130-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *