તારીખ 17 5 2022 વાર મંગળવારના દિવસે NOPRUF ગુજરાત સંગઠન દ્વારા ગુજરાત રાજ્યના કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ટ્વીટર અભિયાન ચલાવવાનું આવાહન કરવામાં આવેલ હતું તેમાં ગુજરાતના હજારો કર્મચારીઓએ NOPRUF Gujarat સંગઠન ને સપોર્ટ કરી 154000 જેટલા ટ્વીટ કરી આ અભિયાનને ઐતિહાસીક બનાવેલ છે થોડા સમય પહેલા એવું કહેવામાં આવેલ કે ૧૭ વર્ષ પહેલાં લાગુ કરાયેલી નવી પેન્શન યોજના હવે દૂર કરવાનો કોઈ મતલબ નથી આનાથી ગુજરાત રાજ્યના કર્મચારીઓ ને બહુ દુઃખ થયું હતું અને આજરોજ 17 તારીખે જ ગુજરાત રાજ્યના કર્મચારીઓ ફરીથી સરકાર સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી છે કે હવે ગુજરાતનો કર્મચારી ૧૭ વર્ષે પછી જાગી ગયેલ છે હવે ઊંઘવા નો નથી આજે પોતાનો સ્પષ્ટ મેસેજ ગુજરાતના કર્મચારીએ સરકાર શ્રી ને આપેલ છે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં ગુજરાતના કર્મચારીની લાગણીની સરકાર સમજશે…??
તારીખ 17 5 2022 વાર મંગળવારના દિવસે NOPRUF ગુજરાત સંગઠન દ્વારા ગુજરાત રાજ્યના કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ટ્વીટર અભિયાન ચલાવવાનું આવાહન કરવામાં આવેલ હતું
ગિરગઢડા
ભરત ગંગદેવ..
