ગિરગઢડા
ભરત ગંગદેવ…
પીપલસ ફોરમ.ડેમોક્રેટિક ના જતિન દેશાઇ સાથે જીવન જુગી પોરબંદર. ભરતભાઈ કામળીયા સરપંચ સૈયદ રાજપરા બંદર તા ઉના છગનભાઈ એસ બામણીયા વણાકબારા દિવ. સહિતની પકડીત મહિલા. ગીર સોમનાથ..દિવ સાથે રહીને પાકિસ્તાન જેલમાં રહેલા ભારતીય માછીમાર મુકત કરાવવા માંગણી કરી હતી. આજે પ્રતિનિધી મંડળે જુનાગઢ લોક સભા ના સભ્ય માનનીય શ્રી રાજેશભાઈ સુડાચમા…રાજયસભા ના સભ્ય.માનનીય શ્રી શકિતીસિહ.ગોહિલ. અને દિલ્હી ના માનનિય મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલજી સહિતના અગ્રણીઓ તેમના નિવાસસ્થાને રુબરુ મુલાકાત કરેલ હતી અને તમામ અગ્રણી ઓ એ પાકિસ્તાન જેલમાં રાખેલ માછીમાર પરિવારોની સવેદના સમય.બંધ સાંભળી હતી ને બધા અગ્રણી એ એકજ ચુરમા જણાવ્યું હતું કે પક્ષ પાર્ટી થી ઉપર ઉઠીને માનવતા ખાતર ઉચ્ચ આયુકત ના બને દેશ ના ડિપ્લોમેટીક વાત ચીત કરી ને આ મુદ્દે માછીમાર વહેલા મા વહેલી તકે મુકિત કરાવવા ની ખાતરી આપવા આવી હતીં
..નિવેદન..બાલુભાઇ સોચા સમુદ્ર શ્રમિક સુરક્ષા સંધ કોડીનાર માછીકામદાર સંગઠન ના અગ્રણી..


