*ટેલિફોનિક જાણ કરીને કાંતિભાઈ ખરાડી ને સુચના આપવામાં આવી*
બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા 10 માં કાંતિભાઈ ખરાડીને કોંગ્રેસ તરફથી ફરી રીપીટ કરાયા અને હાઈ કમાન્ડ દ્વારા ટેલિફોનિક જાણ કરીને કાંતિભાઈ ખરાડી ને સુચના આપવામાં આવી હતી કાંતિભાઈ ખરાડી ઉપર કોંગ્રેસ પાર્ટી એ સતત ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે છેલ્લી બે ટમ થી કાંતિભાઈ ખરાડી બહુમતોથી વિજય બની આવી રહ્યા છે
હવે જોવાનું રહ્યું કે સતત ત્રીજી વખત પણ કાંતિભાઈ ખરાડી દાંતા 10 વિધાનસભા સીટ કોંગ્રેસ પાર્ટીને જીતાવે છે કે નહીં તે આવનાર સમય જ બતાવશે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*
