ગોંડલ તાલુકા ના દારીયા ગામના કૈ.વા.મુકતાબેન મેધનાથી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સંતવાણી
ગોંડલ તાલુકાના સુપ્રસિદ્ધ શિવ મંદિર દાળેશ્વર મહાદેવ દાળીયા ના કૈ.વા.મહંત હેમંતગીરી ફુલગીરી મેધનાથી તથા જેન્તીગીરી તથા મહેશગીરી તેમજ દિનેશગીરી મેધનાથીના માતુશ્રી કૈ.વા. મુકતાબેન ફુલગીરી મેધનાથી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સંતવાણી ની ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં વજુગીરીબાપુ તેમજ નિતિનગીરીબાપુ ની જુગલબંધી તેમજ નામી અનામી કલાકારો એ પોતાની આગવી શેલી માં સંતવાણી પિરસિ હતી જેમાં તમામ ઉપસ્થિત સંતો મહંતો તેમજ ગામ લોકો એ સંતવાણી નો લાભ લિધેલ હતો તેમજ શિવશક્તિ પાઠ pm કરવામાં આવેલ હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત સાથે શાપર-વેરાવળ


