Gujarat

દિલ્હી ના CM કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈ નેતા વિપક્ષ સુખરામ રાઠવાનું મોટું નિવેદન,

પાર્ટી લઈ ને બેઠા છે ત્યારે સ્વાભાવિક છે કે પોતપોતાની પાર્ટીનો પ્રચાર કરે, રેલી કાઢે,
એમને જવા માનતા હશે તે એમની સાથે જશે,
પણ એમની અપેક્ષા ફળીભૂત નહીં થાય: સુખરામ રાઠવા
કોઈ મહારથીને સારી જગ્યા ન મળી હોય તો એવા નારાજ થઈને જાય..
તો તે જગ્યાએ ભાજપને પણ નુકશાન થાય..અને અને કોંગ્રેસને પણ નુકશાન થાય..
તેવી પરિસ્થિતિનું નિર્માણ કેજરીવાલ કરી શકે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1648898260007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *