ઊના – દેલવાડા પંચાયત દ્વારા હેલ્થ ટિપ્સ ફીટનેશ માંટે લોકોને સુંદર જીમની સુવિધા ઉપલબ્ધ કરવા જીમના બિલ્ડીંગનું ખાત મુહર્ત જીલ્લા પંચાયત વિકાસ અધિકારી તેમજ ભાજપ અગ્રણી વિજયભાઈ બાંભણીયા, તાલુકા પંચાયત પ્રમુખ પતિ સામતભાઈ ચારણીયા સહિત જિલ્લા પંચાયત સદસ્ય તાલુકાના વિવિધ અગ્રણી અધિકારી ઓની હાજરીમાં ખાતમુહૂર્ત કરતાં નજરે ચડે છે…