દેવગઢ બારીયાના પાલિકા સભ્ય , પાલિકા પૂર્વ પ્રમુખ સહિત 10 જેટલા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે , છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવાના હસ્તે આપમાં જોડાયા છે દેવગઢ બારીયાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ઝાલા, ભાજપના પાલિકા સભ્ય અક્ષયભાઈ જૈન,, પૂર્વ પાલિકા સભ્ય જીતેન્દ્રકુમાર મોહનીયા છોટાઉદેપુર ખાતે આપમાં જોડાયા છે સાથે મહત્વની વાત એ છે કે દેવગઢ બારીયાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ઝાલા દ્વારા જણાવ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દેવગઢ બારિયામાં વિજેતા થશે એમ જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર