સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આંગણવાડીવાળા મહિલા કર્મચારીઓ દ્વારા પોલીયો કામગીરી અહીં વી. જે. પારેખ આંખની હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ. કોડ નંબર ૪૩ ના(આંખની હોસ્પિટલ) આંગણવાડી વર્કર બોરીસાગર રેખાબેન બી. તથા હેલ્પરબેન પંડ્યા કાજલબેન બી. તથા કોડ નંબર ૨૭૫ ગણેશવાડીના આંગણવાડી વર્કર ત્રિવેદી આરતીબેન જે. તથા હેલ્પર બેન બોરીસાગર જ્યોત્સનાબેન આર. અહીં વી. જે. પારેખ આંખની હોસ્પિટલ ખાતે ગઈકાલે રવિવારે પોલીયો કામગીરી કરતાં જોવા મળ્યા હતા.
Attachments area