ઊના – દ્રોણેશ્વર કષ્ભંજનદેવ હનુમાન મંદિરના સાનિધ્યમાં એક સાથે ચાર સિંહ પરિવાર સિંહબાળ સાથે હનુમાન મંદિરના પગથીયા સુધી આવી ચઢ્યા હતા. અને મંદિરના પાછળના ભાગે ફરતે આટાફેરા મારી ચાલ્યાં ગયાં હતાં. આ સમગ્ર ઘટના મદિરના પરિસરમાં લગાવવામાં આવેલા સી સી ટીવી કેમેરામાં સિંહ પરીવાર કેદ થઈ ગયો હતો…


