ધોરાજી ના આજકાલ ના પત્રકાર અને ખાનગી ન્યુઝ ચેનલ ના પ્રતિનિધિ અને અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ એવા મુનાફ ભાઈ બકાલી ના પુત્ર જાફર બકાલી નો આજે જન્મ દિવસ છે જાફર ને જન્મ દિવસ ની શુભ કામનાઓ નો ધોધ વર્શી રહ્યો છે ત્યારે જાફર ને ધોરાજી ની અને રાજકીય સંસ્થાઓ ના હોદેદારો અને ધોરાજી ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા શહેર ભાજપ ના વરિષ્ઠ આગેવાન વી ડી પટેલ ,જયસુખ ભાઈ ઠેસીય ,યાર્ડ ના ચેરમેન હરકિશન ભાઈ મવાણી, ધોરાજી ના મુસ્લિમ સમાજ ના સેવાભાવી અને ઈમ્જજફર ના માતા ફરીદા બેન બકાલી
બહેન શબનમ બકાલી,
બકાલી અને મામી કાકા કાકી સહિત ના ઓ એ જન્મ દિવસ ની શુભ કામના પાઠવી છે જાફર ના બર્થ ડે નિયમિત એમના પપ્પા મુનાફ ભાઈ બકા લી તરફ થી એક સુંદર મજા ની બર્થડે પાર્ટી નું પણ આયોજન કરેલ છે