Gujarat ધોળકા માં થયેલ દુષ્કર્મ ની પીઙીતાને ન્યાય અપાવવા આવેદનપત્ર આપતા લીલીયા મુસ્લિમ એકતા મંચ Posted on March 21, 2022 Author Admin Comment(0) ધોળકા માં ૧૫ વર્ષીની સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ નો દુઃખદ બનાવ બન્યો છે તે બનાવના આરોપીઓ ને કઙક માં કઙક સજા થાય તે માટે મુસ્લિમ એકતા મંચ લીલીયા તાલુકા દ્વારા લીલીયા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ રિપોર્ટર ઈમરાન એ પઠાણ લીલીયા મોટા વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.