ધો.૧૦ના પ્રસિદ્ધ થયેલ પરિણામમાં સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા સ્થાને અને સ્કૂલમાં બીજા સ્થાન પર ૯૯.૯૫ પી .આર અને ૯૬.૩૩ ટકા હાંસલ કર્યા પરીવારનું નામ સાથે કેશીયા ગામ અને જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું ભોજાણી પરીવાર અને ગોદવાણી પરીવાર તરફથી આ તકે શુભેચ્છા પાઠવી
અહેવાલ- નિખીલ ભોજાણી
