ખેડા , મહુધા
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
નડિયાદ વિભાગ એસ.ટી ક્રેડિટ સોસાયટી નડિયાદ ની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં એસટી નડિયાદ વિભાગ નાં મહુધા સંગઠનના હોદ્દેદારો દ્વારા ઉમેદવારી કરેલ જેમાં મહુધા ડેપો ખાતેથી એસ.ટી મજદૂર સંઘ નાં ઉમેદવાર ભરતભાઈ ડાભી નો ભવ્ય વિજય થતા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો જયારે તેમના સમર્થકો દ્વારા તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.


