Gujarat નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા Posted on July 8, 2022 Author Admin Comment(0) જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ વહેતા જળ પ્રવાહને નિહાળવા લોકો પણ ઉમટી પડ્યાં હતા. છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદના પગલે નરસિંહ મહેતા તળાવમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.