Gujarat

નર્મદા  જીલ્લા મા 24 કલાક ભારે વરસાદ વરસતા નર્મદા જિલ્લા પ્રાંત અધિકારી  શ્રી  પ્રિતેશ પટેલ 

નર્મદા  જીલ્લા મા 24 કલાક ભારે વરસાદ વરસતા
નર્મદા જિલ્લા પ્રાંત અધિકારી  શ્રી  પ્રિતેશ પટેલ
 ડિવાય એસ પી એસ જૈ મોદી સાહેબ
ટાઉન પી આઈ પટેલ સાહેબ
 મામલદાર  ડિડોર સાહેબ
નાયબ મામલદાર એસએન ગોહેલ
 નાદોદ તાલુકા મા ભારે વરસાદ  થતા  રાજપિપલા શહેર ના લોકો ના જનજીવન પર અસર જોવા મળી છે રાજપિપલા શહેર મા ચારો તરફ પાણી f સફેદ ટાવર નાગરીક બેકં લાલટાવર રોડ પર વરસાદી પાણી ભરાતા  શહેર મા   તલાવ જેવી ઈસ્થતી
જૉવા મલી નાદોદ તાલુકા ના ડૂગર વીસ્તાર  મા ભારે વરસાદ થતા
   રાજપિપલા ની કરજણ નદી છલકાઈ હતી  રાજપિપલા ના   ઓફીસર પ્રિતેશ પટેલ
 ડીવાય એસ પી એસ જે મોદી
ટાઉન પી એસ સાઈ  પટેલ
મામલત દાર ડિડોર
નાયબ મામલદાર એસ એન ગોહેલ સહીત જવાબદાર સરકારી ઓફીસરો ની સખ્ત ચેતવણી
કરજણ નદી ના ઓવારા પર
કોઈ પણ  વક્તિ જવૂ નહી
કોઈ પણ વક્તિ કૂદરતી આફત મા
હોય તો  નજીક  પોલીસ ટેશન મા
ફોન કરૈ  કામ વગર ઘર ની બહાર જવૂ નહી ઘર મા સુરક્ષશીત રહે

20220711_112222.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *