Gujarat

નસવાડી તાલુકાના અંતરીયાળ ડુંગર વિસ્તારના આદિવાસીઓ તંત્રના પાપે હેરાન આઝાદીના વર્ષો પછી પણ પરિસ્થિતિ દયનિય ગમજનો એક ટન વજનનું વિજ ટ્રાન્સફોર્મર ઊંચકી છ કીલોમીટર નો રસ્તો ત્રણ કલાકમાં પસાર કર્યો

નસવાડી તાલુકાનું છેવાડા નું ગામ સાંકડીબારી છે અને વીતેલા 15 દિવસથી વિજ ટ્રાન્સફોર્મર બળી જતા ગ્રામજનો અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના અંતરીયાળ ગામોમાં આઝાદીના વર્ષો બાદ પણ પરિસ્થિતિ જૈસે થે તેવી છે અધિકારીઓ ચેમ્બરમાં બેસી વહીવટ ચલાવે છે ત્યારે અધિકારીઓ સ્થળ પર જઈ પરિસ્થિતિ જુએ તો તેઓને આદીવાસી સમાજ કઈ પરિસ્થિતિમાં જીવે છે તે જોવાઅધિકારીઓ જતા નથી સરકાર 20 વર્ષનો વિકાસ ની વાતો કરી 20 વર્ષનો વિશ્વાસ સાથે વંદે વિકાસ યાત્રા કાઢી છે પરંતુ નેતાઓ ડુંગરના અંતરીયાળ સાંકડીબારી જેવા વિસ્તારમાં 15 દિવસથી અંધારા ઉલેચતા ગ્રામજનો તંત્ર કે મધ્ય ગુજરાત વિજ કંપની ના કર્મચારીઓ ન પહોંચતા કંટાળી પાકા રસ્તા ન હોવા છતાં ગ્રામજનો ભેગા થઇ એક ટન વજનનું વિજ ટ્રાન્સફોર્મર ઊંચકી છ કીલોમીટર દૂર લાકડાની ઝોલી બનાવી ખભે ઊંચકી ત્રણ કલાક પગપાળા ચાલ્યા પાકા રોડ સુધી વિજ ટ્રાન્સફોર્મર લાવી જીપમાં નાખી ને નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપની ખાતે ટ્રાન્સફોર્મર લાવ્યા હતા ત્યાર બાદ મધ્ય ગુજરાત વીજ કંપની ના અદિકારી એ ટ્રાન્સફોર્મર જમા લીધું હતું અને નવું ટ્રાન્સફોર્મર આપ્યું હતું જયારે ગ્રામજનો ના જણાવ્યા મુજબ આ ટ્રાન્સફોર્મર લઈને રાત્રે 12 વાગ્યા સુધી પોતાના ગામ પહોંચીશુ આ તમામ ખર્ચ ગ્રામજનો એટ્રાન્સફોર્મર લઇ જવાનો અને લાવવાનો કર્યો હતો આની પાછળમુખ્ય હેતુ ગામ નેં વીજ પુરવઠો મળ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220717-181330_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *