નાતાલ ના પર્વ નિમિત્તે અનારા ચર્ચ ખાતે કપડવંજ ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા જીતેન્દ્રસિંહ ચૌહાણ, નિલમભાઇ શાહ, સોહેલ ભાઇ ,ધીરુભાઈ, સિરાજભાઇ, ઇન્દ્રવદનભાઈ,દિલીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા અને ખ્રિસ્તી ધર્મના તહેવાર નાતાલ(ક્રિસમસ)ની શુભેચ્છાઓ પાઠવી હતી.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


