Gujarat

નાના ચિલોડા ખાતે જય દ્વારકાધીશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ યોજાઇ:

 ગિરગઢડા તા 17
  ભરત ગંગદેવ…

– નાના ચિલોડા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ યોજાઈ ફાઇનલમાં ગાંધીનગર તેમજ નાના ચિલોડા ની ટીમ ફાઇનલમાં પહોંચી હતી નાના ચિલોડા ની ટીમ ફાઇનલમાં વિજય પ્રાપ્ત કર્યો ફાઇનલ ટીમને ટ્રોફી તેમજ મેડલ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા વિજેતા ટીમને સન્માનિત કરવા માટે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા હિમાંશુભાઈ પટેલ સરપંચ  શનાભાઈ ભોઈ ઠક્કર પરેશભાઈ સજ્જન સિંહ જાડેજા અનિલ સિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા

IMG-20220616-WA0172.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *