Gujarat

નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, વેરાવળ હસ્તકની ટાટા સુમો ગાડીની હરરાજી બાબતે.

  ગિરગઢડા તા
  ભરત ગંગદેવ..
નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, વેરાવળ હસ્તકનું રદબાતલ થયેલ વાહન નંબર GJ-11-G-1052, મોડલ નં.2009 ટાટાસુમો વિક્ટાની જાહેર હરરાજી તા.27/6/2022ના રોજ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, કસ્તુરબા મહિલા મંડળની બાજુમાં વેરાવળ ખાતે ૧૫:૦૦ કલાકે યોજાનાર છે. આ વાહનની અપસેટ કિંમત રૂ.૧૮૦૦૦ રાખેલ છે અને વાહન જોવાનો સમય રજાના દિવસો સિવાય 12:00થી 14:00 કલાક છે. રસ ધરાવતા વ્યક્તિઓએ અપસેટ કિંમતના 10% લેખે 1800 રૂ. ડિપોઝીટની રકમ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કચેરીની એસ્ટા શાખામાં તા.21/06/2022ના સમય 17:00 કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. હરરાજીની શરતો કચેરીની એસ્ટા શાખામાંથી મળશે. તેમ નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, વેરાવળની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *