Gujarat

નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, નાઓની સુચના અને માર્ગદર્શન આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી સાહેબ તથા વી.એસ. ગાવીત સર્કલ પો.ઇન્સ. નાઓ સાથે સંકલનમાં રહી છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા જીલ્લા બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા સુચન કરેલ જે અનુસંધાને પો.સ.ઈ.  એ.ડી.ચૌહાણ નાઓ નાસતા ફરતા આરોપીઓ પકડવાની ટીમ સાથે આરોપીઓ પકડવાની કામગીરીમાં પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે પાનવડ પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.ર.નં- ૧૧૧૮૪૦૧૦૨૨૦૪૫૯/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબના ગણનાપાત્ર ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી મહેશભાઈ જેન્તીભાઈ રાઠવા રહે.ડુંગરગામ ધામણવા ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓને બાતમી હકીકત આધારે સદરી ઇસમને તેના ઘરેથી પકડી પાડવામાં આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221224-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *