બનાસકાંઠા જિલ્લાના દાંતા વિધાનસભા 10 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે નિવૃત ડીવાયએસપી મહેન્દ્ર બુંબડિયા જાહેર કરાયા છે હવે જોવાનું રહ્યું કે મહેન્દ્ર બુમડીયા દાતા વિધાનસભા 10 નંબરની સીટ આમ આદમી પાર્ટીને જીતાવે છે કે ફરીથી કોંગ્રેસ ના ઉમેદવાર ક્રાંતિ ખરાડી જોડે આ સીથ યથાવત રહે છે હાલ સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી હવે ચૂંટણીઓના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ટૂંક સમયમાં ભાજપા પણ તેમનો ઉમેદવાર જાહેર કરશે..
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*