માનવાધિકાર એવમ મહિલા બાલ વિકાસ સંગઠનના નેશનલ કમિટીના બોર્ડ મેમ્બર અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે શ્રી નિલેશભાઈ જોશી ને સ્થાન આપી સંગઠનને
મજબૂત કરવા માટે લીધેલા નિર્ણયની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે.
માનવાધિકાર એવમ મહિલા બાલ વિકાસ સંગઠનના નેશનલ કમિટીના બોર્ડ મેમ્બર અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે શ્રી નિલેશભાઈ જોશી ને સ્થાન આપી તેમની નિસ્વાર્થ ભાવની
પ્રભાવકારક કામગીરીને લઈ તેમને
અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે
ખુબજ નિસ્વાર્થ સેવાઓની ખુબજ દૂર દૂર સુધી લોકો દ્વારા નોંધ લેવામાં આવતી હોઈ છે એવા શ્રી
નિલેશભાઈ જોશી કે જેઓ દ્વારા કોરોનાના ખુબજ કપરા સમયમાં પોતે પોતાના પરિવાર કે પોતાની પરવા કર્યા વગરજ રાત દિવસ જોયા વગર જે કામગીરી કરવા મા આવેલી હતી અને આ નિસ્વાર્થ કામગીરી દ્વારા અનેક લોકોને ઉપયોગી થયા હતા ન કોઈ પ્રસિદ્ધિ કે નહીં કોઈ જાહેરાત બસ લોકોની સેવામાટે રાત દિવસ એક કરી લોકોની મુશ્કેલી દૂર કરવા માટે ના ખુબજ અથાગ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા
નિલેશભાઈ જોશી ની આ નિસ્વાર્થ સેવા કર્યો ની સેવાઓ સમાજને રાહ ચીંધતુ ખુબજ ઉત્તમ ઉદાહરણ પણ છે
સાથે સાથે માનવાધિકાર એવમ મહિલા બાલ વિકાસ સંગઠનના નેશનલ કમિટીના બોર્ડ મેમ્બર અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે શ્રી નિલેશભાઈ જોશી ને સ્થાન મળવા બદલ લોકાર્પણ દૈનિક ન્યૂઝ પરિવાર તરફથી પણ ખુબ ખુબ અભિનંદન આપવામાં આવ્યા છે
શ્રી નિલેશભાઈ જોશી આપ આપના મહિલા સશક્તિકરણના સપના ને સાકાર કરવા માટે આપની મેહનત અને અથાગ પરિશ્રમની સફળતાને ખૂબ ખૂબ અભિનંદન.


