Gujarat

પડધરી તાલુકામાં જનતા કી જાનકારી ન્યૂઝમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા નિખીલ ભોજાણી નો આજે જન્મદિવસ છે

પડધરી તાલુકામાં જનતા કી જાનકારી ન્યૂઝમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા નિખીલ ભોજાણી નો આજે જન્મદિવસ છે તેઓ જીવનમાં ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ ત્યારે તેમના મિત્રો, સ્નેહીઓ, સંબધીઓ આજે તેમના જન્મદિવસનિ શુભકામનાઓ તેમના મો ૯૯૯૮૬ ૮૦૫૦૩ , ૯૫૧૦૧ ૬૧૮૩૯ પર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે નિખીલ ભોજાણીના જન્મદિવસ પર જનતા કી જાનકારી ન્યૂઝ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના

અહેવાલ -ઓફિસ

1642273627480.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *