Gujarat

પત્રકાર એકતા સંગઠન નું અમરેલી જિલ્લા ની મિટિંગ રાજુલા માં મળી

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી

અમરેલી જિલ્લા સંગઠન ની જવાબદારી સર્વાનુમતે વિક્રમ સાંખટ નાં શિરે…
ઝોન 1 સહિત તાલુકા સમિતિની રચના..
ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ પત્રકારો ની હાજરી..
અમરેલી જિલ્લામાં પત્રકાર એકતા સંગઠન નું મજબૂત સંગઠન થતાં પ્રદેશ પ્રમુખ ખુશ….
.    આજે તા..2- 1 – 2022 ને રવિવારે અમરેલી જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ રાજુલા નાં રેસ્ટ હાઉસ ખાતે યોજાઇ હતી.
રાજુલામાં પત્રકાર એકતા સંગઠનની અમરેલી જિલ્લાની કારોબારીની રચના કરાઈ.
પત્રકાર એકતા સંગઠન અમરેલી જીલ્લા પ્રમુખ તરીકે વિક્રમભાઈ સાખટ વરણી કરાઈ હતી
રાજુલા તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે મહેશભાઈ વરૂની  સર્વાનુમતે વરણી કરાઈ.
ખાંભા તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે હસમુખભાઈ શિયાળ ની વરણી કરવામાં આવી હતી
જાફરાબાદ તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે ડી. ડી. વરૂ ની વરણી કરવામાં આવી
અમરેલી જિલ્લાના પ્રભારી તરીકે રસીકભાઈ વેગડા ની વરણી કરવામાં આવી હતી
પ્રદેશ કારોબારી ના સભ્ય તરીકે અબરૂભાઈ બારોટ ની વરણી કરવામાં આવી
ઝોન કન્વીનર તરીકે હિતેશભાઈ એલ. સેજુ ની વરણી કરવામાં આવી
અમરેલી જિલ્લા પત્રકાર એકતા સંગઠન લીગલ સેલ તરીકે એડવોકેટ બાલક્રિષ્નાભાઈ સોલંકી અને અમરેલી જિલ્લા પત્રકાર એકતા સંગઠન લીગલ સેલ તરીકે એડવોકેટ વાલજીભાઈ ભીલ ની વરણી કરવામાં આવી
રાજુલાના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને કારોબારી સંગઠનની રચના કરાઈ.
પત્રકાર એકતા સંગઠન અમરેલી જીલ્લા તરીકે પ્રમુખ વિક્રમભાઈ સાખટ ની વરણી
જીલ્લા ઉપ પ્રમુખ તરીકે પ્રતાપભાઈ જે. વરૂ.
જીલ્લા ઉપ પ્રમુખ કાળુભાઈ કનોજીયા. જીલ્લા ઉપ પ્રમુખ જયભાઈ શુક્લા.
જીલ્લા મંહામત્રી સંજયભાઈ બારૈયા. જીલ્લા મંહામત્રી મનિષભાઈ દવે. જીલ્લા મંત્રી રફીકભાઈ મેમન. અમરેલી જિલ્લા લીગલ સેલ તરીકે એડવોકેટ બાલક્રિષ્નાભાઈ સોલંકી. અમરેલી જિલ્લા પત્રકાર એકતા સંગઠન લીગલ સેલ તરીકે એડવોકેટ વાલજીભાઈ ભીલ તેમજ અમરેલી જીલ્લા પ્રભારી તરીકે રસીકભાઈ વેગડા. ઝોન કન્વીનર તરીકે હિતેશભાઈ એલ. સેજુ. પ્રદેશ કારોબારી સભ્ય તરીકે અંબરૂભાઈ બારોટ ની વરણી કરવામાં આવી હતી
પત્રકાર એકતા સંગઠન રાજુલા તાલુકા પ્રમુખ તરીકે મહેશભાઈ વરૂ તાલુકા ઉપ પ્રમુખ તરીકે દુષ્યંત ભટ્ટ તાલુકા મહામંત્રી તરીકે પ્રકાશભાઈ ખુમાણ ની વરણી કરવામાં આવી હતી
જાફરાબાદ તાલુકા પ્રમુખ તરીકે ડી. ડી. વરૂ. તાલુકા ઉપ પ્રમુખ તરીકે ગૌતમભાઈ માલનિયા. તાલુકા ઉપ પ્રમુખ તરીકે એચ. એમ. ઘોરી સાહેબ. તાલુકા ઉપ પ્રમુખ અકબર પી સૈયદ તાલુકા મંહામત્રી તરીકે રસુલખાન પઠાણ તાલુકા મંહામત્રી તરીકે બાબુભાઈ વાઢેર. તાલુકા મહામંત્રી તરીકે સોહીલ એચ. બમાણી. તાલુકા મંત્રી તરીકે ભુપતભાઈ સાંખટ. તાલુકા મંત્રી તરીકે કિશોરભાઈ આર સોલંકી. તાલુકા મંત્રી તરીકે ફિરોઝખાન પઠાણ. તાલુકા ખજાનચી તરીકે દિલાવરખાન પઠાણ. તાલુકા આઇ. ટી. સેલ. તરીકે મહેશભાઈ બી બારૈયા ની વરણી કરવામાં આવી હતી
ખાંભા તાલુકા પ્રમુખ તરીકે હસમુખભાઈ શિયાળ. તાલુકા ઉપ પ્રમુખ તરીકે મોસીનખાન પઠાણ
 આજની મીટીંગ માં દીપ પ્રાગટ્ય પ્રદેશ અગ્રણી નાં વરદ હસ્તે કરી, સ્વાગત અમૃભાઈ બારોટે કર્યું હતું.. પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે લાભુભાઈ કાત્રોડીયા ની ફરી નિમણુક બાદ આ પ્રથમ મીટીંગ હોવાથી અમરેલી જિલ્લા અને તાલુકાના તમામ પત્રકારો એ પ્રદેશ અધ્યક્ષ નું શાલ ઓઢાડી, ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કર્યા બાદ મીટીંગ માં ઉપસ્થિત પત્રકારો નો પરિચય અને ચર્ચા યોજાઈ હતી…
        અમરેલી જિલ્લા નાં કાર્યકારી અધ્યક્ષ શ્રી વિક્રમ સાંખટ નાં સ્થાને નવા પ્રમુખ ની નિમણુક સમયે એક સૂરે,સર્વાનુમતે ફરી વિક્રમ સાંખટ ને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરતા, નિયુક્તિ પત્ર,ફૂલહાર કરી સન્માન કર્યું હતું..જિલ્લા નાં ઉપ્રમુખ તરીકે પ્રતાપભાઈ વરું ની સર્વનાતે નિમણુક થતાં સન્માન નિયુક્તિ પત્ર પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપ્યું હતું..તાલુકા સંગઠન નાં મુખ્ય હોદ્દેદારો, પ્રમુખો ની નિયુક્તિ,નિયુક્તિ પત્ર અને સન્માન કરવામાં આવ્યું હતું..
રાજુલા ખાતે ની મીટીંગ માં ઝોન 1 ની પૂર્તતા કરવામાં આવી હતી..ઝોન 1 માં અમરેલી જિલ્લા માંથી ભવદીપ ઠાકર તેમજ હિતેશભાઈ સેજૂળ ની નિમણુક કરતા સન્માન કરી નિયુક્તિ પત્રો એનાયત કર્યા હતા..આ મિટિંગમાં ખાસ પત્રકારત્વ માં રસ ધરાવતા એડવોકેટ શ્રી વાલજીભાઇ ભીલ, બાલકૃષ્ણ સોલંકી ને લીગલ સેલ માં નિમણુક આપી હતી..તેમજ અમૃભાઇ બારોટ નું નામ જિલ્લા માંથી પ્રદેશ કારોબારી માટે આવતા સર્વાનુમતે વધાવી સન્માનિત કર્યા હતા. અમરેલી પ્રભારી તરીકે ખૂબ મહેનતુ એવા રસિકભાઈ વેગડા ને જિલ્લા પ્રભારી તરીકે નિયુક્ત કરી,સન્માનિત કર્યા હતા..
       સંગઠન ની રચના અને પ્રદેશ ટીમ ની મહેમાનગતિ યાદગાર બની રહી હતી.પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ તમામ નિયુક્તિ ને આવકારી શુભેચ્છા પાઠવી હતી..ખૂબ સંપ અને સંગઠિત સંખ્યા જ સાચા સંગઠન નું નિર્માણ કરી શકે..સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું..અને તમામ નિયુક્ત હોદ્દેદારો ઉપસ્થિત પત્રકારો નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો..
        આજની મિટિંગમાં પ્રદેશ પ્રમુખ સાથે શ્રી ગીર વાન સિહ સરવૈયા,પૂર્વ ઉપપ્રમુખ પ્રદેશ કારોબારી તેમજ આર બી રાઠોડ પૂર્વ મહામંત્રી પ્રદેશ કારોબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા..

IMG-20220102-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *