Gujarat

 પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામબાપા ની 141 મી પૂર્ણતિથી ગિરગઢડા રઘુવંશી સમાજ દ્વારા આરતી.

  ગિરગઢડા તા 27
  ભરત ગંગદેવ…

પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામબાપા ની 141 મી પૂર્ણતિથી ગિરગઢડા રઘુવંશી સમાજ દ્વારા આરતી. પુષ્પાજલી અને જ્ઞાતિ સમુહપ્રસાદ સાથે ઉજવવામાં આવી હતી આવીજ રીતે સૌરાષ્ટ્ર ના બીલખા. વેરાવળ. કોડીનાર. મોટા ભાગના જલારામ મંદિરો પર બાપની 141.મી પૂર્ણતિથી રઘુવંચી સમાજ દ્વારા ઉજવવામાં આવી હતી…

IMG-20220226-WA0525.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *