જનતા કિ જાનકારી
બનાવની વિગત એવી છે કે 30 એપ્રિલ 2016 ના રોજ ફરિયાદી ની સગીર વયની પુત્રીને આરોપી વાળાએ પોતે પરણિત છે અને ભોગબનનાર સગીર
તેણી સાથે દુષ્કર્મ કરેલ તે અંગેનો ગુનો ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ- ૩૬૩ , ૩૬૬ , ૩૭૬ , ૧૧૪ તથા પોકસો એક્ટની કલમ – ૩ ( એ ) , ૪ મુજબનો ગુનો નોંધાયેલ જે મુજબનું ચાર્જશીટ થતા સદરહું કેશ ખંભાળિયાની સ્પેશ્યલ પૉક્સો કોર્ટમાં ચાલી જતાં આરોપીઓના વકીલ શ્રી ની સાહેદોની ઉલટ તપાસ તથા ધારદાર દલીલ ધ્યાને લઇ ખંભાળિયાની સ્પેશ્યલ પોકસો કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કરેલ છે . આરોપી તરફે નાવકીલ શ્રી સંજય એલ . માતંગ તથા ઝેડ પી . મારૂ તથા એસ.એચ.જાડેજા રોકાયેલ હતા તથા તેઓની મદદમાં ઓફિસ આસિસ્ટન્ટ ભૌમિક ડી . ત્રિવેદી તથા પ્રિયા આર . જયસ્વાલ રોકાયેલ હતાં .
અહેવાલ વજસી વરવારીયા મોટા આસોટા