માનદ વેતન નાબૂદ કરી સરકાર પગાર આપે અને હાલ અપાવમાં આવતું માનદ વેતન વધારી કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપી 18 થી 20 હજાર રૂપિયા કરે તેવી માંગ કરી છે. આંગણવાડીની બહેનોએ ICDS કચેરીએ પહોંચીને પણ સૂત્રોચ્ચાર કરી આવેદન પાઠવ્યું છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


