– કાર પલ્ટી ખાતા કાર મા સવાર ત્રણ ને ઈજાઓ પોહચી
– કાર રોડની બાજુમા આવેલ ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઇ ગઇ
– ઈજા ગસ્તોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– અચાનક એક કૂતરો આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા અકસ્માત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તાજપુર પાસે કાર પલ્ટીખાઇ જતા કારમા સવાર ત્રણ ને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા
પ્રાંતિજ તાલુકાના તાજપુર પાટીયા પાસે તાજપુર ગામના દશરથસિંહ કાનસિંહ રાઠોડ કે જેવો પોતાની અલ્ટોકાર લઈ ને તાજપુર થી ચિલોડા તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક એક કૂતરો આવીજતા કૂતરા ને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા કાર રોડ ની સાઇડ મા આવેલ ડિવાઈડર ઉપર ચડી જઇ ને પલ્ટીખાઇ ગઇ હતી તો કાર પલ્ટીખાઇ જતા આજુ બાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને ફોન કર્યો હતો તો કાર મા સવાર ત્રણ ને ઈજાઓ પોહચતા તેવોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા
ઉમંગરાવલ સાબરકાંઠા6353933736


