હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી..
પ્રાચી તીર્થ ખાતે આજે સરસ્વતી ઘાટ ઉપર બ્રાહ્મણો એ તેમજ લોહાણા સમાજે યજ્ઞો પવિત્ર ધારણ કર્યું હતું. હિન્દુ શાસ્ત્રો ધર્મમાં યજ્ઞો પવિત્રનું ખૂબ જ મહત્વ છે સામાન્ય રીતે તમામ હિન્દુઓએ નિશ્ચિત ક્રિયાઓ કરવા યોગ્ય પવિત્ર ધારણ કરવું ફરજિયાત છે પરંતુ યજ્ઞો પવિત્રના નીતિ નિયમો પાડવા અઘરા હોય હવે માત્ર બ્રાહ્મણ, અને લોહાણા ઓ કાયમ યજ્ઞો પવિત્ર ધારણ કરે છે તે યજ્ઞોપવિત પ્રતિ વર્ષ બદલવા માટે શ્રાવણ પર્વ બળેવ નું શુભ નિરધારેલ હોય છે. બ્રહ્મતત્વને બળ પૂરું પાડતા બળેવ ની સરસ્વતી ઘાટ ઉપર બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલવાની ઉજવણી કરાઈ હતી..


