Gujarat

પ્રાચી તીર્થ  ખાતે મોક્ષ પીપળે પૂજા- અર્ચના કરતા પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા…

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ..
કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી ખાતે આજે પત્રકાર એકતા સંગઠન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ પ્રભારી ગૌરવભાઈ પંડ્યા, પ્રદેશ આઈ.ટી.સેલ   સમીરભાઈ બાવાણી, ઝોન- 3 નાં સહ પ્રભારી અમિતભાઈ પરમાર,ઝોન- 9 ના  પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન- 9 નાં સહ પ્રભારી દિનેશભાઈ કલાલ સહિત  પ્રાચી તીર્થ ના સુવિખ્યાત મોક્ષ પીપળા ના દર્શનાર્થે પધાર્યા હતા
 સૌ પ્રથમ મોક્ષ પીપળે પૂજા -અર્ચના કરી મોક્ષ પીપળે પાણી રેડી યથાશક્તિ દાન-દક્ષિણા બ્રાહ્મણને આપી તેમજ પૂર્વ વાહિની સરસ્વતી નદી કિનારે જાંબુડા નીચે બિરાજમાન શ્રી માધવરાયજી તથા લક્ષ્મીજી ના દર્શન કરી તથા સરસ્વતી ઘાટ ઉપર બિરાજતા છ- છ શિવ મંદિરો ના પણ પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી ને ધન્યતા અનુભવી હતી..

IMG-20220516-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *