હાર્દિક કાનાબાર પ્રાચી
આજરોજ પ્રાચી તીર્થ માં શ્રી લોહાણા અતિથિ ભુવન પ્રાચી ખાતે સુત્રાપાડા પીએસઆઇ ગરચર દ્વારા ચૂંટણી ને લઈ શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરાયું હતું
જેમાં પીએસઆઇ ગરચર દ્વારા ચૂંટણી ને ધ્યાને રાખી એક સાથે ટોળા વળી ને ન રહેવા તેમજ કોઈ પણ જહેર પ્રસંગ હોઈ તો માઇક સાઉન્ડ ની પરમિશન લઈ ઉપયોગ કરવો તેમજ ચૂંટણી ને લઈ કોઈ અઘટિત ઘટના ન બને જેવા અનેક મુદ્દા ઓ વિસે ચર્ચા કરાઈ હતી આ શાંતિ સમિતિ ની બેઠક માં ઘંટીયા પ્રાચી ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


