Gujarat

પ્રાચી તીર્થ માં મીની વાવાઝોડા સાથે મેઘો મુસળધાર..

 ગિરગઢડા તા 23
 ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ: સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં બપોર પછી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા પ્રાચી તીર્થ માં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ને રસ્તા પર પાણી ફરી હતા વરસ્યા હતા પ્રાચી ઉપરાંત ટીબડી, ઘંટીયા, આલિદ્રા, કુંભારીયા લાખાપરા, ટોબરા, ખાંભા, સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા આ વાવણીલાયક વરસાદ હોવાથી આવતીકાલથી ધરતીપુત્ર કરશે વાવણીના શ્રીગણેશ અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી અને લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

IMG-20220622-WA0380.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *