હાર્દિક કાનાબાર પ્રાચી
તા, 5 સપ્ટેમ્બર ના રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મ દિવસ ની યાદ માં દરેક શાળા ઓ માં શિક્ષક દિન તરીકે ઉજવાઈ છે જેમાં આજ રોજ પ્રાચી ખાતે આવેલ શ્રી સરસ્વતી એકેડેમી દ્વારા શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો આ તકે શાળા ના સંચાલક તેમજ તમામ શિક્ષક સ્ટાફે વિદ્યાર્થીઓ ને જરૂરી માર્ગદર્શન આપી શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

