Gujarat

 પ્રાચી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે પોસ્કો કાયદા ની જાણકારી આપતી સુત્રાપાડા  પોલીસ 

હાર્દિક કાનાબાર પ્રાચી
આજ રોજ તા.4/10/20220 ના રોજ  પ્રાચી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે સુત્રાપાડા પોલીસ ના અધિકારીઓ એ મુલાકાત લઈ  શાળા ના સંચાલક વિજયભાઈ વાળા તેમજ સરસ્વતી વિદ્યા મંદિર માં અભ્યાસ કરતા ધો. 6 થી 12 સુધી ના તમામ વિદ્યાર્થી ગણ સાથે   વાત ચિત કરતા પૉસ્કો કાયદા વિચે ચર્ચા કરી .વિગત વાર સમજાવ્યા. તેમજ તેમજ પોલીસ નું શુ શુ કાર્ય છે તેની સમજણ  આપી હતી આ કાર્યક્રમ માં સુત્રાપાડા પોલીસ સ્ટાફ માં થી પ્રતાપસિંહ ડોડીયા, રોહિતભાઈ ,ચાવડા સંજયભાઈ ઝાલા, સહિત નો  સ્ટાફ હાજર રહ્યો હતો
Attachments area

IMG-20221004-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *