Gujarat

બનાસકાંઠાની દાંતા 10 વિધાનસભા સીટ માટે ભાજપ માથી ડો. હેમરાજ રાણા સહિત 17 ઉમેદવારો એ નિરિક્ષકો સમક્ષ નોંધાવી દાવેદારી

વિધાનસભા ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા માટે નિયુક્ત નિરક્ષકશ્રી ઓ સામે દાંતા 10 વિધાનસભા સીટ માટે ભાજપ દ્વારા ડો. હેમરાજ રાણા સહિત 17 ઉમેદવારો એ નિરિક્ષકો સમક્ષ નોંધાવી દાવેદારી હવે જોવાનું રહ્યું કે જિલ્લા ભાજપા ટીમ અને નિરીક્ષક શ્રી ઓ દ્વારા દાતા 10 વિધાનસભા સીટ કોને ફાડવામાં આવે છે તે જોવાનું રહ્યું અને છેલ્લા ઘણા વર્ષોથી દાતા વિધાનસભા સીટ ઉપર ભાજપા કદાવર નેતા નરેન્દ્ર મોદીજી અમિત શાહ જેવા અન્ય ભાજપના કદેવાર નેતાઓની આ સીટ ઉપર નજર રહે છે કારણ કે ઘણા વર્ષોથી આ સીટ ઉપર કોંગ્રેસનો કબજો રહ્યો છે હવે આવા વાળો સમય જ બતાવશે કે ભાજપા દ્વારા 17 માથી કોના માથે તાજ સજાવવામાં આવે છે
*દાંતા વિધાનસભા બેઠકમાં દાવેદારોનો રાફડો , 17 લોકોએ દાવેદારી નોંધાવી*
ડો. હેમરાજ રાણા, નિલેશ બુમ્બડીયા, લાધુ પારગી ભોજાભાઇ તરાલ, માલજી કોદરવી, મોતી ભાઈ બુંબડિયા, સ્વરૂપ રાણા, નરેશ રાણા, મધુ રાણા, આશાબેન ભીલ, રવિન્દ્ર ગમાર, લક્ષ્મણભાઈ ડુંગશીયા, નવા ભાઈ કોદરવી, લાલજી સોલંકી, લાડુભાઈ ભગોરા, માં ના ભાઈ વોશિયા અમરાભાઇ ડામોર
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20221028-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *