Gujarat

બનાસકાંઠા જિલ્લામા દાંતા ખાતે સફીયા ડેન્ટલ કૅર  દવાખાને ડૉક્ટર દ્વારા ઘેન નું ઈંઝેકસન આપ્યા વગર દાઢ ખેચતા દર્દીને લઇ સારવાર અર્થે બીજી હોસ્પિટલમાં ભાગવું પડયું

*નજીકની હોસ્પિટલના ડોક્ટરે સારવાર કરીને તબીબીનો જોખમી જીવ બચાવવામા આવ્યો*
દાંતામાં સફીયા ડેન્ટલ દાંત ના દવાખાને જતાં લોકો ખાસ ધ્યાન રાખજો નહીં તો કોઈના જીવ જોખમમાં મૂકવાં પડશે તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે ડોક્ટરે ઘેન નું  ઈંઝેકસન આપ્યા બાદ બે ભાન ન થતાં દર્દીના દાઢ કાઢવાનું ના પાડવા છતાં પૈસાની લાલચમાં અચાનક દાઢ ખેચી લેતા દર્દીને ખેચ આવતા તાત્કાલિક ધોરણે નજીક ની હોસ્પિટલમાં સારવાર અર્થે  લઇ જવામાં આવ્યો હતો ત્યાર બાદ નજીકની હોસ્પિટલના ડોક્ટરે સારવાર કરીને તબીબીનો જોખમી જીવ બચાવવામા આવ્યો હતો અને ડોક્ટરને દર્દીના મિત્રો તેની શાંતિ પુર્વક વાત કરવા જતાં ડોક્ટર જયારે મફતમા દવાઓ કરતો હોય તે રીતે ઉશ્કેર્યા હતો અને તમે અહીં થી બહાર જતાં રહો નહીં તો મજા નહીં આવે આવાં શબ્દો વાપરતા ડોક્ટરથી રહેજો સાવધાન નહીં તો તમને દવાખાને કશું થશે તો તમારી જવાબદારી ડોક્ટર નહીં રાખે તો કોઈ દર્દીને દાઢ ખેચાવવાની હોય તો સરકારી હોસ્પિટલમાં જવાનું રાખજો તમને દવા પણ સારી કરશે અને તમારી જવાબદારી પણ રાખશે એટલે ખાસ ધ્યાન રાખજો સિખાવુ ડોક્ટરો નાના નાના ગામડાઓ માં દવાખાના નાખી ને સિખતા હોય  તો તમારા જીવને જોખમમાં ન મુકતા આવા દવાખાને જતાં ચેતજો સમજી વિચારી અને અનુભવી ડોક્ટરને સલાહ સુચન લઈ સારવાર કરાવવી..
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

PicsArt_11-08-09.00.58.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *