Gujarat

બાબરામાં તા.૩૦ ઓગસ્ટે આર.ટી.ઓનો રી-પાસીંગ- પાસીંગ કેમ્પ યોજાશે

ભરત ગંગદેવ.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના બાબરા મુકામે  તા.૩૦/૦૮/૨૦૨૨ના રોજ આરટીઓ અમરેલી દ્વારા બાબરા બાયપાસરાજકોટ-ભાવનગર હાઈવે રોડ ખાતે રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો છે. અરજદારો આ કામગીરી માટે કેમ્પ જોડાઈ શકે છેતેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીએ જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *